મંગળવારે મોજ ના STATUS 👉 આજે બિમારી નુ ચેક અપ કરાવી આવ્યો છુ,, દવા મા તારુ 👰 નામ લખાવી 🖎 લાવ્યો છુ 👈 #મંગળવારે મોજ 👉 ” દિલ થી ન ❎ રમ,, દિલ 💟 છે નરમ 🤗 ” 👈 #મંગળવારે મોજ 👉 ” મારા સ્વપ્ન ઉપર એ હસી 💁… પણ,, મારું સ્વપ્ન જ… એનું હાસ્ય હતું 🤗 ” 👈 #મંગળવારે મોજ 👉 ” તું 👸એટલે… આકાશેથી ખરતાં તારાઓને 🌃 જોઈ, માંગેલી… ખુબસૂરત ખ્વાહીશ…!!! ” 👈 #મંગળવારે મોજ 👉 પ્રેમ એટલે પહેલી નજરે જોતાં જ 👁 એની સાથે 👉💁જ જીવન વિતાવવાનો ” મન ” નો નિર્ણય… 👈 #મંગળવારે મોજ ” કાગળ 📄 પર તો કોર્ટ ચાલે સાહેબ… અમે તો એમની આંખો ના જ ફેસલા માન્ય રાખ્યા 😏… “ #મંગળવારે મોજ 🙏 ” લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા.. કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!! ” 🙏 #મંગળવારે મોજ ” રડવું નથી મારે તારી પાસે, પણ જોને હસાતુંય નથી,, તારા વગર 😏 “ #મંગળવારે મોજ 💑 ” તુ ” જાણે છે, સુંદર એટલે શુ..?? પહેલો શબ્દ ફરી વાંચ..!! 💑 #મંગળવારે મોજ ” બસ એક એહસાન આ જીંદગીમાં આપજે...