Posts

Showing posts from May, 2019

JCB MEMES POST

Image
Best JCB POST MEMES INSTA BEST JCB POST ONLY JCB LOVER LOVE THE JCB MEMES WHY JCB MEMES FAMOUS ??? JCB MEMES WORLD JCB LIFESTYLE GIRLS LIKE JCB DRIVER JCB WORLD JOHNEY SINS AND JCB TAIMUR AND JCB

ગુજરાતી સુવિચાર (Guj Suvichar)

Image
ગુજરાતી સુવિચાર (Guj Suvichar) 1 )  કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાઓ નહીં, સમજણની જરૂર છે  !! 2 )  એવા લોકો માટે ખોટો સમય ના બગાડતા, જે તમારી સાથે બે મિનીટ પણ સરખી વાત નથી કરતા !! 3 )  જંગલમાં સીધું લાકડું  અને સમાજમાં સીધો માણસ, હંમેશા પહેલા કપાય છે !! 4 ) કોઈપણ વાત સમજી વિચારીને બોલવાનું રાખો, સાંભળ્યું છે કે વાતોથી ઔકાતની ખબર પડે છે !! 5 )  લાખ કોશિશ કરી લો સાહેબ, પણ જે તમારું છે જ નહીં એ  તમારું થશે પણ નહીં !! 6 ) વિચારોમાં ફરક હોય છે હો વ્હાલા, બાકી તકલીફ આપણને કમજોર નહીં મજબુત બનાવવા આવે છે !!    7 ) લાગણીના હોય જ્યાં ખજાના, માણસો એ જ લાગે મજાના !! 8 )  કોઈનું ચુપ રહેવું એ ઘણું બધું કહી જાય છે, એ કાનથી નહીં પણ દિલથી સાંભળવું પડે છે !! 9 )  ખોટું અભિમાન રહેવા દેજો સાહેબ, કેમ કે સવારે ઉગેલો સુરજ પણ સાંજે આથમી જાય છે, તો છે આપણે માણસ જ છીએ ને !! 10 )  કોઈ વ્યક્તિ તમારી સાથે દરેક વાત શેયર ત્યારે જ કરશે, જયારે તમે એના માટે ખાસ હોય !! ...