ગુજરાતી સુવિચાર (Guj Suvichar)



ગુજરાતી સુવિચાર (Guj Suvichar)


1 )  કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાઓ નહીં,

સમજણની જરૂર છે  !!


2 )  એવા લોકો માટે ખોટો સમય ના બગાડતા,

જે તમારી સાથે બે મિનીટ પણ સરખી વાત નથી કરતા !!


3 )  જંગલમાં સીધું લાકડું 

અને સમાજમાં સીધો માણસ,

હંમેશા પહેલા કપાય છે !!


4 ) કોઈપણ વાત સમજી વિચારીને બોલવાનું રાખો,

સાંભળ્યું છે કે વાતોથી ઔકાતની ખબર પડે છે !!


5 )  લાખ કોશિશ કરી લો સાહેબ,

પણ જે તમારું છે જ નહીં એ 

તમારું થશે પણ નહીં !!





6 ) વિચારોમાં ફરક હોય છે હો વ્હાલા,

બાકી તકલીફ આપણને કમજોર નહીં

મજબુત બનાવવા આવે છે !!

  

7 ) લાગણીના હોય જ્યાં ખજાના,

માણસો એ જ લાગે મજાના !!


8 )  કોઈનું ચુપ રહેવું એ ઘણું બધું કહી જાય છે,

એ કાનથી નહીં પણ દિલથી સાંભળવું પડે છે !!


9 )  ખોટું અભિમાન રહેવા દેજો સાહેબ,

કેમ કે સવારે ઉગેલો સુરજ પણ સાંજે આથમી જાય છે,

તો છે આપણે માણસ જ છીએ ને !!


10 )  કોઈ વ્યક્તિ તમારી સાથે

દરેક વાત શેયર ત્યારે જ કરશે,

જયારે તમે એના માટે ખાસ હોય !!






Comments

Popular posts from this blog

🙏 મહાદેવ ના ફોટા 🙏

હર હર મહાદેવ STATUS IN GUJARATI