Posts

હર હર મહાદેવ STATUS IN GUJARATI

Image
                   હર હર મહાદેવ STATUS "તમારી આવડત તમને ઉચ્ચ સ્થાન પર મુકે છે, પણ તમારી મહેનત તમને ઉચ્ચ સ્થાન પર ટકાવી રાખે છે ." શુભ સવાર....💐 હર હર મહાદેવ....🙌🏻 સવાલો જીદંગીના એટલા તો અધરા ન હતા, મુશ્કેલી એ હતી કે મળેલા ઉત્તર બધા ગમતા ન હતા." શુભ સવાર....💐  હર હર મહાદેવ....🙌🏻 નીખાલસ હાસ્ય ને કદી ગરીબી નડતી નથી,      અને.. સાચુ કવ ને..તો... આ જાહોજલાલી બધા અમીરો ને પણ મળતી નથી..! શુભ સવાર....💐 હર હર મહાદેવ....🙌🏻 સપના આવે એ માટે સુઇ જવુ જરૂરી છે  પણ સપના પુરા કરવા માટે સમયસર  જાગી જવું પણ એટલું જ જરૂરી છે. શુભ સવાર....💐 હર હર મહાદેવ....🙌🏻 કેટલી આશ્ચર્યનીવાત છે કે  લોકો જિંદગી વધારવા માંગે છે, પણ  સુધારવા નથી માંગતા.. શુભ સવાર....💐 હર હર મહાદેવ....🙌🏻 સત્ય મૌન રહે તો સૌ પૂજે છે.. સત્ય બોલવા લાગે તો સૌ ધ્રુજે છે..! શુભ સવાર....💐 હર હર મહાદેવ....🙌🏻 ...

TOP 10 ATTITUDE STATUS FOR BOYS IN GUJARATI

Image
                                         TOP 10 ATTITUDE STATUS FOR BOYS IN GUJARATI હ થીયાર ની શુ જરૂર.... જયારે સાવજ_જેવા દોસ્તો હોય તો.. દૂશ્મનો ના કાળજા એમ ને એમ ધૃજે હૌ વાલા...! ડરથી_તો_દુનિયા_ચાલે #સાહેબ_અમે_તો_વટ_થી_જ_ચાલવાના મોત_થી_ડરતા_નથી_ને...* *#વટ_વગર_ફરતા_નથી....* જય_હો_ભગુડા_વાળી ઘણા""કહે"છે"... "તારૂ"હાલી""ગયુ" હો' "ભાઈ"... "હાલી"તો"જાય જ ને"વીરા".. "દોસ્તો"બઘા"સિહ"જેવા" "મળ્યા"છે" નડવાનું કિડી ને પણ નઈ, પણ જો વચ્ચે આવેતો, મુકવાનો સિંહ ને પણ નઈ લોકો ગમે એટલું મને સમજાવે, હવે મને કોઈ ફેર નથી પડતો, મારે જે કરવું છે એજ કરીશ મકી તો લુખ્ખાઓ આપે વાલા અહી તો સીધું  ફાયરીંગ જ થાય  નખરા તો_છોકરી_ના_હોય_ સાહેબ‬**_બાકી_અમારા _તો_**કાયમ_તોફાન_જ_હોય તકલીફ_ હોય_ તો_ સામેથી_ કેજો  વ્હાલા,  જો #પાછળ_થી _ ઘા_કર્યા_ ને_ તો_તકલીફ #ડબલ _થઈ જશે બસ પોતાના માટે રીયલ બની જાવ એટલે,  બીજાના માટે આપોઆપ રોયલ બની જાશો