હર હર મહાદેવ STATUS IN GUJARATI

                   હર હર મહાદેવ STATUS




"તમારી આવડત તમને ઉચ્ચ સ્થાન પર મુકે છે,
પણ તમારી મહેનત તમને ઉચ્ચ સ્થાન પર ટકાવી રાખે છે ."

શુભ સવાર....💐
હર હર મહાદેવ....🙌🏻



સવાલો જીદંગીના એટલા તો અધરા ન હતા,

મુશ્કેલી એ હતી કે મળેલા ઉત્તર બધા ગમતા ન હતા."

શુભ સવાર....💐 
હર હર મહાદેવ....🙌🏻



નીખાલસ હાસ્ય ને કદી ગરીબી નડતી નથી,

     અને.. સાચુ કવ ને..તો...

આ જાહોજલાલી બધા અમીરો ને પણ મળતી નથી..!

શુભ સવાર....💐
હર હર મહાદેવ....🙌🏻



સપના આવે એ માટે સુઇ જવુ જરૂરી છે 
પણ સપના પુરા કરવા માટે સમયસર 
જાગી જવું પણ એટલું જ જરૂરી છે.

શુભ સવાર....💐
હર હર મહાદેવ....🙌🏻



કેટલી આશ્ચર્યનીવાત છે કે 
લોકો જિંદગી વધારવા માંગે છે,
પણ 
સુધારવા નથી માંગતા..

શુભ સવાર....💐
હર હર મહાદેવ....🙌🏻







સત્ય મૌન રહે તો સૌ પૂજે છે..

સત્ય બોલવા લાગે તો સૌ ધ્રુજે છે..!

શુભ સવાર....💐
હર હર મહાદેવ....🙌🏻




કાલે અરીસો હતો તો,
જોઈ જોઈ ને જતા હતા...

આજે તૂટી ગયો,
તો બધા બચી બચી ને જાય છે...

સાહેબ...
સમય સમય ની વાત છે...

શુભ સવાર....💐
હર હર મહાદેવ....🙌🏻





સત્ય મૌન રહે તો સૌ પૂજે છે..

સત્ય બોલવા લાગે તો સૌ ધ્રુજે છે..!

શુભ સવાર....💐
હર હર મહાદેવ....🙌🏻




ટુંકુ ને ટચ. . .

જો નિભાવવાની ઇચ્છા બન્ને તરફથી હોય તો
દુનિયાનો કોઈ સંબંધ ક્યારેય તૂટતો નથી. . .

શુભ સવાર....💐
હર હર મહાદેવ....🙌🏻




❛ દુઃખ આવ્યું છે
અને આવતું રહેશે, 
છતાં સવારે સુખ શોધવા નીકળી જવું
એનું નામ 'જિંદગી' ❜
ભાગ્ય ને શુ દોષ આપવો...
જ્યારે સપના આપણા છે,
તો કોશિશો પણ આપણી જ હોવી જોઇયે.

શુભ સવાર....💐
હર હર મહાદેવ....🙌🏻

Comments

Popular posts from this blog

🙏 મહાદેવ ના ફોટા 🙏