Popular posts from this blog
હર હર મહાદેવ STATUS IN GUJARATI
હર હર મહાદેવ STATUS "તમારી આવડત તમને ઉચ્ચ સ્થાન પર મુકે છે, પણ તમારી મહેનત તમને ઉચ્ચ સ્થાન પર ટકાવી રાખે છે ." શુભ સવાર....💐 હર હર મહાદેવ....🙌🏻 સવાલો જીદંગીના એટલા તો અધરા ન હતા, મુશ્કેલી એ હતી કે મળેલા ઉત્તર બધા ગમતા ન હતા." શુભ સવાર....💐 હર હર મહાદેવ....🙌🏻 નીખાલસ હાસ્ય ને કદી ગરીબી નડતી નથી, અને.. સાચુ કવ ને..તો... આ જાહોજલાલી બધા અમીરો ને પણ મળતી નથી..! શુભ સવાર....💐 હર હર મહાદેવ....🙌🏻 સપના આવે એ માટે સુઇ જવુ જરૂરી છે પણ સપના પુરા કરવા માટે સમયસર જાગી જવું પણ એટલું જ જરૂરી છે. શુભ સવાર....💐 હર હર મહાદેવ....🙌🏻 કેટલી આશ્ચર્યનીવાત છે કે લોકો જિંદગી વધારવા માંગે છે, પણ સુધારવા નથી માંગતા.. શુભ સવાર....💐 હર હર મહાદેવ....🙌🏻 સત્ય મૌન રહે તો સૌ પૂજે છે.. સત્ય બોલવા લાગે તો સૌ ધ્રુજે છે..! શુભ સવાર....💐 હર હર મહાદેવ....🙌🏻 ...
Comments
Post a Comment