ડાયાબિટીસ મટાળો ફક્ત 3 મહીના માં

ડાયાબિટીસ મટાળો ફક્ત 3 મહિના માં

શરીરમાં ઘર કરી ગયેલો ડાયાબિટીસ મટશે જડમૂળમાંથી, 3 ટાઇમ સેવન કરો આ જાદુઇ ચટણીનું



ભારતમાં આજકાલ ડાયાબિટીસની સમસ્યા બહુ ઝડપથી વધી રહી છે. મોટાં તો ઠીક આજ-કાલ તો બેઠાડું જીવન અને અનિયમિત ખાનપાનના કારણે નાનાં બાળકો પણ ડાયાબિટીસની લપેટમાં આવી રહ્યાં છે. એક વાર રિપોર્ટમાં ડાયાબિટીસ આવે એટલો સમજી લો, જીવનભર સ્ટ્રીક ડાયટ અને દવાઓ લેવી જ પડે. પરંતુ હવે તમારી આ સમસ્યાનું સમાધાન લાવ્યા છીએ અમે અહીં. આ એક ચટણી તમારા ડાયાબિટીસને મટાડશે જડમૂળમાંથી.

ચટણીનું નામ સાંભળીને કદાચ તમને થોડું આશ્ચર્ય પણ થશે, પરંતુ આ કોઇ સામાન્ય ચટણી નથી. ઘરે જ બનાવેલી આ જાદુઈ ચટણી તમારા ડાયાબિટીસને મટાડશે જડમૂળમાંથી.

ચટણી બનાવવાની સામગ્રી
છોલેલું લસણ: 25 ગ્રામ
તાજુ આદુ: 50 ગ્રામ
તાજો ફુદીનો: 50 ગ્રામ
દાડમના ખાટા દાણા: 50 ગ્રામ


ચટણી બનાવવાની રીત
ઉપર જણાવેલ બધી જ સામગ્રીને પીસીને એક વાસણમાં લઈ લો.

આ ચટણીનું રોજ સવાર-બપોર-સાંજ 1-1 ચમચી સેવન કરવાથી જૂનો ઘર કરેલો ડાયાબિટીશ પણ મટી જશે જડમૂળમાંથી.

Comments

Popular posts from this blog

🙏 મહાદેવ ના ફોટા 🙏

હર હર મહાદેવ STATUS IN GUJARATI